વહેલી ઊંઘ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે

Published by: gujarati.abplive.com

મેટાબોલિઝમ નિયમિત રહે છે

વજન નિયંત્રણમાં રહે છે

મગજની કાર્યક્ષમતા વધે છે

ઇમ્યુનિટી મજબૂત બને છે

બિમારીઓનો જોખમાં ઘટ થાય છે

તણાવ અને ચિંતાને ઘટાડે છે

વાળ માટે નેચરલ બૂસ્ટ છે

આરામ ઊંઘની ગુણવત્તાને સુધારે છે

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે