ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લોકો ડાયાબિટીસનો શિકાર બને છે



ડાયાબિટીસની શરુઆતમાં કેટલાક લક્ષણો જોવા મળે છે



જો તમને વારંવાર ભૂખ લાગે છે તો તેને અવગણશો નહીં



વધુ પડતી ભૂખ કે વારંવાર તરસ લાગવા જેવા લક્ષણો ડાયાબિટીસનો સંકેત



આ સિવાય વારંવાર પેશાબ આવવાની સમસ્યા પણ ખતરાની નિશાની



વારંવાર પેશાબ આવતો હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો



મૂડ સ્વિંગ થવો એ પણ ડાયાબિટીસની નિશાની



વધુ પડતા તણાવથી ડાયાબિટીસ થવાની શક્યતા વધી શકે છે



ડાયાબિટીસના જોખમને ઘટાડવા કસરતને દિનચર્યાનો ભાગ બનાવો



તમે કાળજી રાખી ડાયાબિટીસથી બચી શકો છો