મલાઇમાંથી ઘી બનાવવાની સરળ રીત



ઘી ખાવાથી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધી છે



બજારમાં શક્ય છે મિલાવટવાળું ઘી મળે



પ્યોર ઘી બનાવાવ માટેની આ રીત જાણો



15 દિવસ સુધી મલાઇને ફ્રિજમાં એકઠી કરો



15 દિવસ બાદ તેને રૂમ ટેમ્પચરમાં રાખો



1 કલાક સુધી રૂમ ટેમ્પરેચરમાં રાખો



હવે તેને ગ્રાઇન્ડરથી મેશ કરી લો



બાદ કડાઇમાં મલાઇ નાખો



તેને ધીમી આંચ પર પકાવો



ધીમે ધીમે હલાવો ઘી છુટુ પડવા લાગશે



બાદ તેને ગાળીને કન્ટેનરમાં ભરી દો