કેળા એક એવું ફળ છે જેને દરેક લોકો ખાવાનું પસંદ કરે છે



કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે



કેળા રોગ પ્રતિકારક શકિતને વધારે છે



કેળામાં વિટામિન B6 નું પ્રમાણ હોય છે



કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે  છે



કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે



રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ



કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે



કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે



દિવસમાં એક કે બેથી વધુ કેળા ન ખાવા જોઇએ