કેળામાં કાર્બોહાઇડ્રેટ અને ઘણા વિટામિન હોય છે



કેળાનું સેવન તમને બીમારીઓથી દૂર રાખે છે



કેળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે



કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે



તેમાં વિટામિન B6નું પ્રમાણ ખૂબ ઊંચું



કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે  છે



કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે



રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ



કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે



કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે