શિયાળામાં મળતું ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

ગાજર ખાવાથી શરીરમાં 'ખરાબ કોલેસ્ટ્રોલ' નું પ્રમાણ ઘટે છે.

Published by: gujarati.abplive.com

તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

લાલ ગાજરમાં વિટામિન્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું બીટા કેરોટીન આંખોની રોશની માટે વરદાન છે.

Published by: gujarati.abplive.com

ફાઈબર હોવાથી ગાજર પાચન સુધારે છે અને કબજિયાત મટાડે છે.

Published by: gujarati.abplive.com

ગાજરમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

Published by: gujarati.abplive.com

ગાજરનો રસ પીવાથી ત્વચા ચમકદાર બને છે અને કરચલીઓ ઘટે છે.

Published by: gujarati.abplive.com

તે રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી ઉધરસ સામે રક્ષણ આપે છે.

Published by: gujarati.abplive.com

રોજ 1-2 ગાજર કાચા અથવા જ્યુસ બનાવીને પીવા જોઈએ.

Published by: gujarati.abplive.com