ખજૂર એક એવું ફળ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું ફૂડ  છે



તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે



ખજૂર ઘણા રોગોને દૂર કરી શકે છે



ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે



જે તમારા પાચનતંત્રને દુરસ્ત કરવામાં ઉપયોગી છે



ખજૂરમાં રહેલા ફાઇબર્સ હૃદયને મજબૂત-સ્વસ્થ બનાવવાનું પણ કામ કરે છે



ખજૂરમાં હાજર પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે



ખજૂરના નિયમિત સેવનથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે



રોજ સવારે ખજૂરનું સેવન કરવું જોઈએ



આજે જ તમારા ડાયેટમાં ખજૂરને સામેલ કરો