ગરમીમાં લોકો ઈંડાનું સેવન ઓછું કરતા હોય છે

ઘણા લોકોનું માનવું છે કે ગરમીમાં ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે

હેલ્થ એક્સપર્ટ મુજબ ઈંડામાં ઘણા પોષકતત્વો હોય છે

ઈંડા ખાવાથી હાર્ટની બીમારીનો કોઈ ખતરો રહેતો નથી

ઈંડા ખાવાથી બ્લડ કોલેસ્ટ્રોલ લેવલમાં કોઈ ખાસ વધારો નથી થતો

ઈંડાને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે

લો બ્લડપ્રેશરના દર્દીઓ માટે ઈંડા સૌથી બેસ્ટ છે

શરીર નોર્મલ હોય તો તમે રોજ એક ઈંડાનું સેવન કરી શકો છો

તમારુ કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોય તો ઈંડાનું સેવન કરવાથી બચો

આવા લોકોએ ઈંડાનો સફેદ ભાગ જ ખાવો જોઈએ