ઘી અને ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પ્રાચીન સમયમાં લોકો ઘીમાં પલાળીને ખજૂર ખાતા હતા



ઘી શરીરને અનેક પ્રકારના લાભ આપે છે



આયુર્વેદ અનુસાર, ખજૂર અને ઘી ઊર્જાના સારા સ્ત્રોત છે



ઘી અને ખજૂર ખાવાથી પાચનતંત્ર સુધરે છે



આયુર્વેદ મુજબ ઘી કફ માટે સારું



રોજ ઘી ખજૂર ખાવાથી શરીરને ઘણા લાભ થશે



ઘી ખજૂર ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે



આ બંનેનું સેવન કબજીયાતમાં પણ ફાયદાકારક



ઘી અને ખજૂરના સેવનથી શરીર તંદૂરસ્ત રહે છે