લીલા મરચા માત્ર સ્વાદ માટે નહીં, પણ એક 'સુપરફૂડ' છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું 'કેપ્સેસીન' તત્વ મેટાબોલિઝમ (ચયાપચય) ઝડપી બનાવે છે.

Published by: gujarati.abplive.com

મેટાબોલિઝમ સુધરવાથી શરીરની વધારાની ચરબી ઝડપથી ઓગળે છે.

Published by: gujarati.abplive.com

લીલા મરચા વિટામિન C નો ખજાનો છે, જે સ્કીન ગ્લો વધારે છે.

Published by: gujarati.abplive.com

તેમાં નારંગી (સંતરા) કરતા પણ વધારે વિટામિન C હોય છે.

Published by: gujarati.abplive.com

તે ચહેરા પરની કરચલીઓ ઘટાડીને ત્વચાને યુવાન રાખે છે.

Published by: gujarati.abplive.com

તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને બીમારીઓથી સુરક્ષિત રાખે છે.

Published by: gujarati.abplive.com

લીલા મરચા લોહી ગંઠાવાની ક્રિયા અટકાવી હાર્ટ એટેકથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરદી-ફ્લૂ થવાની શક્યતા ઘટે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા મરચા ખાવાથી એસિડિટી કે હરસની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com