શિયાળામાં બાજરો ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થશે

બાજરો શરીરને ગરમી અને ઊર્જા પ્રદાન કરે

કાતિલ ઠંડીથી બાજરો તમને બચાવશે

બાજરાનો રોટલો શરીરમાંથી નબળાઇ દુર કરે છે

બાજરો રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે

બાજરાનો રોટલો પોષક તત્વોનો ભંડાર છે

બાજરાનો રોટલો રોગો સામે રક્ષણ આપે છે

હૃદય અને પાચન માટે બાજરો ઉત્તમ છે

બાજરીનો રોટલો પાચન સુધારે છે

હાડકાં અને સાંધાનો દુઃખાવો દૂર કરે છે