વધારે ખાંડ ખાવાથી વજન ઝડપથી વધી શકે છે

Published by: gujarati.abplive.com

ખાંડ શરીરમાં ચરબીને વધારે છે

વધારે ખાંડનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ અસંતુલિત થઈ શકે છે

વધારે પ્રમાણમાં ખાંડ લેવાથી ડાયાબિટીસનો ખતરો વધી શકે છે

નિષ્ણાતો મુજબ, દાંતમાં કેવિટીની સમસ્યા થઈ શકે છે

ત્વચા પર પિમ્પલ્સ વધી શકે છે

લિવર પર નકારાત્મક અસર પડી શકે છે

ઊર્જા ઝડપથી ઘટે છે અને થાક લાગવા લાગે છે

વધારે ખાંડ ખાવાથી ઈમ્યુન સિસ્ટમ પણ નબળી પડી શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે