સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



સરગવો ખાવાથી શરીરને ઘણા લાભ મળશે



તેનાથી વાળ ખરતા ઓછા થાય છે



સરગવાનું સેવન હિમોગ્લોબિનનું સ્તર સુધારે છે



બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે



સરગવો લીવર અને કિડનીને ડિટોક્સ કરે છે



વજન ઘટાડવામાં પણ સરગવો મદદ કરે છે



સરગવો મેટાબોલિઝમ સુધારે છે



સુગર લેવલને નિયંત્રિત કરે છે



સરગવાનું સેવન તણાવ, ચિંતા અને મૂડ સ્વિંગ ઘટાડે છે