બટાટાની છાલમાં અનેક પોષક તત્વો છે

Published by: gujarati.abplive.com

બટાટાના છાલમાં ફાઇબર અને પોટેશિયમહોય છે

જે શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે

તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

તેના છાલમાં રહેલું ફાઇબર કબજિયાતની સમસ્યા દૂર કરે છે

તે મેટાબોલિઝમને સુધારે છે

પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે

જેથી વધારે ખાવાની ઇચ્છા ઘટે છે

વજન ઘટાડવામાં પણ તે સહાયક છે

બટાટાના છાલમાં આયર્નની માત્રા હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com