કોલેજનને બૂસ્ટ કરવા આ 5 ફૂડ અચૂક ખાવા



આ 5 ફૂડ કોલેજનને બૂસ્ટ કરવામાં કારગર



કોલેજન શરીરમાં બનતું એક પ્રોટીન છે



જે હાડકા, માંસપેશી, સ્કિન માટે જરૂરી છે



કોલેજનનું જાળુ સ્કિનને ટાઇટ રાખે છે.



કોલેજનની કમી સ્કિનની ઢીલી કરી દે છે



કોલેજનની કમીથી કરચલીઓ થવા લાગે છે



આ ફૂડનું સેવન કોલેજનને બૂસ્ટ કરે છે



ચણા પ્રોટીનનો ખજાનો છે



મશરૂમનું સેવન પણ ઉત્તમ છે



આંબળા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



કોબીજનું સેવન પણ કારગર છે



કાજુનું સેવન કોલેજનને બૂસ્ટ કરે છે



ટામેટામાં વિટામિન સી અને લાઇકોપીન છે



જે કોલેજનને બૂસ્ટ કરી સ્કિને ટાઇટ કરે છે