આંખોની સંભાળ રાખવી દરેક માટે અત્યંત આવશ્યક છે.

Published by: gujarati.abplive.com

ઘરની જ કેટલીક વસ્તુઓ ખાવાથી ચશ્માના નંબર ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

દરેક ઉંમરના લોકોએ આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો અવશ્ય સમાવેશ કરવો.

Published by: gujarati.abplive.com

આ શાકભાજીમાં આંખો માટે જરૂરી ભરપૂર વિટામિન્સ હોય છે.

Published by: gujarati.abplive.com

જરદાળુ અને શક્કરીયામાં બીટા કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે.

Published by: gujarati.abplive.com

બીટા કેરોટીન તત્વ આંખોના તેજ માટે ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

વિટામિન A આંખોને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે.

Published by: gujarati.abplive.com

કઠોળનું સેવન પણ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ઈંડા ખાવાથી આંખોનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહે છે.

Published by: gujarati.abplive.com