શિયાળામાં શરદી અને ખાંસીનું જોખમ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

આ ઋતુમાં એલચી નાખેલું દૂધ પીવું ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

એલચીની તાસીર ગરમ હોવાથી શરીર અંદરથી ગરમ રહે છે.

Published by: gujarati.abplive.com

તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વાયરલથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

ગળાના દુખાવામાં એલચીવાળું દૂધ રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

તે કફને ઢીલો કરીને ઉધરસ મટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

આ દૂધ પાચનતંત્ર સુધારે છે અને ગેસ દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે પીવાથી તણાવ ઘટે છે અને શરીરને આરામ મળે છે.

Published by: gujarati.abplive.com

સારી અને ઘસઘસાટ ઊંઘ માટે આ નુસખો શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

શિયાળાની બીમારીઓ સામે લડવા આ દૂધ સુરક્ષા કવચ છે.

Published by: gujarati.abplive.com