પ્રેગ્નન્સીમાં ખાઓ આ સુપર સ્નેકસ



ભૂખ લાગે ત્યારે ખાઓ આ સુપર સ્નેકસ,



જે હેલ્ધી હોવાની સાથે છે ટેસ્ટી



તમે દહીંની સ્મૂધી ખાઈ શકો છો.



દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે



એગ ઇંડા હેલ્ધી ફેટ, વિટામિન્સનો સોર્સ છે



આપ બાફેલા એગનો નાસ્તો કરી શકો છો



શેકેલા ચણા એ એક સારૂં ઓપ્શન છે



પીનટ બટરનું સેવન પણ કરી શકો છો



અખરોટ પણ શ્રેષ્ઠ નાસ્તો છે.