ઉનાળામાં કેલરી ઓછી અને પોષકતત્વો વધુ હોય તેવો ખોરાક લેવો જરૂરી છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તેનાથી વજન ઘટાડવવામાં મદદ થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ઉનાળામાં શું ખાવું તે અંગે ઘણા લોકોમાં મૂંઝવણ હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

સ્વાદિષ્ટ અને પાણીથી ભરપૂર તરબૂચ તમને ગરમી સામે રક્ષણ આપશે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

કાકડીને સલાડમાં બનાવીને ખાઈ શકાય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તેનાથી તમારી પાચનશક્તિ સારી બનશે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

સ્ટ્રોબેરીમાં રહેલા એંટીઓક્સિડંટ્સ અને વિટામીન C તમારા પેટને ભરેલું રાખે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

લસણમાં એન્ટિબાયોટિક્સ હોય છે, જે સુગરને નિયંત્રણમાં રાખે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ટામેટાંમાં એંટીઓક્સિડંટ્સ હોય છે, જે તમને બીમારીઓથી બચાવે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik