કારેલું ડાયાબિટીસ ધરાવતા લોકો માટે લાભદાયક છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તે બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

પાલકમાં કાર્બોહાઇડ્રેટ ઓછું હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તે શરીરમાં બ્લડ શુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

બ્રોકલીમાં સલ્ફોરાફેન નામનું તત્વ હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

જે બ્લડ ગ્લુકોઝનું લેવલ ઘટાડે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ભીંડામાં સોલ્યુબલ ફાઈબર હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

જે શરીરમાં શુગરના શોષણને ધીમું કરે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ટામેટાનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તેમાં લાઈકોપીન જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

જે બ્લડ શુગર સ્થિર રાખવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ગ્રીન બીન્સમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ ઓછા હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik