કેળું માત્ર સ્વાદિષ્ટ જ નથી, સ્વાસ્થ્યનો પણ ખજાનો છે



રોજ એક કેળું ખાવાના ઘણા ફાયદા છે



મિનરલ્સ, ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર હોવાથી કેળા અનેક બીમારીઓને દૂર રાખે છે



કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે



તે પાચન સુધારવામાં મદદ કરે છે



કેળા એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે



કેળામાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે



તેમાં ફાઈબર હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે



ત્વચાના કેન્સરને રોકવામાં મદદ કરે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો