શું તમે ખાલી પેટ સફજનનું સેવન કરો છો ?



તો સાવધાન, થાય છે સ્વાસ્થ્યને આ નુકસાન



આ રીતે સફરજન ખાવાના ઘણા ફાયદા છે



ખાલી પેટ સફરજન ક્યારેય ન ખાવું જોઇએ



સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે.



ખાલી પેટ ખાવાથી ઝાડા થઇ શકે છે.



ખાલી પેટ ખાવાથી એસિડિટી થઇ શકે છે



ખાલી પેટ ખાવાથી એલર્જી પણ થઇ શકે છે



ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે



તો સફરજનને ખાલી પેટ ન ખાવું જોઇએ