કેળા એક સ્વસ્થ ફળ છે



તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે



કેળા ખાવાથી શરીર દિવસભર ઉર્જાવાન રહે છે.



જીમમાં જતા લોકો પણ કેળા ખાવાનું પસંદ કરે છે.



ખાલી પેટ કેળા ખાવાથી કેટલાક નુકસાન થઈ શકે છે.



હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે



તેનાથી બ્લડ શુગર પણ વધે છે



ખાલી પેટ કેળા ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે



એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે



તેનાથી તમારું વજન વધી શકે છે