ચીલની ભાજીમાં બહુ પોષકતત્ત્વ હોય છે

Published by: gujarati.abplive.com

વિટામિન A, વિટામિન C, આયરન અને કેલ્શિયમ ચીલની ભાજીમાં ભરપૂર માત્રામાં હોય છે

ચીલના ભાજીનું નિયમિત સેવનથી શરીરને અનેક લાભ મળી શકે છે

ચીલની ભાજી કબજિયાત, ગૅસ, અપચો અને એસિડિટી દૂર કરવામાં મદદરૂપ છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે

લિવરને શુદ્ધ રાખવામાં અને તેને મજબૂત બનાવવામાં ચીલની ભાજી અસરકારક છે

જો તમે તમારા લંગ્સને હેલ્ધી રાખવા માંગતા હો, તો તમારી ડાયેટમાં ચીલની ભાજીનુ સમાવેશ કરો

ચીલની ભાજી ખાવાથી લોહી સાફ થાય છે, જેના કારણે ચહેરા પર ગ્લો આવે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.