મગના સ્પ્રાઉટ્સ પોષકતત્વોથી ભરપૂર 'સુપરફૂડ' ગણાય છે.

Published by: gujarati.abplive.com

સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતા લોકો તેને રોજ ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તે પ્રોટીન, ફાઈબર, આયર્ન અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

હાઈ યુરિક એસિડની સમસ્યા હોય તેમણે સાવચેતી રાખવી.

Published by: gujarati.abplive.com

વધુ પડતા પ્રોટીનથી સાંધાના દુખાવાની તકલીફ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

સ્પ્રાઉટ્સ ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારનો છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં આશરે 100 ગ્રામ સ્પ્રાઉટ્સ ખાવા પૂરતા છે.

Published by: gujarati.abplive.com

ગેસ કે એસિડિટી થતી હોય તો તેને કાચાને બદલે થોડા બાફીને ખાવા.

Published by: gujarati.abplive.com

પચાવવા અને પ્રોટીન એબ્ઝોર્બ કરવા તેમાં લીંબુ કે કાકડી ઉમેરવી.

Published by: gujarati.abplive.com

તેને પચાવવા માટે ખાધા પછી શારીરિક એક્ટિવિટી કરવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com