ઘણા ઘરોમાં બ્રેડ હવે રોજિંદા ખોરાકનો ભાગ બની ગઈ છે.

Published by: gujarati.abplive.com

લંચ બોક્સ કે નાસ્તામાં ઝડપથી બની જતી હોવાથી લોકો તેને પસંદ કરે છે.

Published by: gujarati.abplive.com

બ્રેડ હળવી હોવાથી નુકસાન નથી કરતી, તે માન્યતા ખોટી છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે ફક્ત બ્રેડ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

રોજ બ્રેડ ખાવાથી બ્લડ સુગર લેવલમાં મોટો વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન E અને ફાઈબર ન હોવાથી પોષણ મળતું નથી.

Published by: gujarati.abplive.com

તેના સેવનથી શરીરમાં 'ખરાબ કોલેસ્ટ્રોલ' વધવાનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

બ્રેડ પચવામાં ભારે હોવાથી શરૂઆતમાં કબજિયાત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તે મેટાબોલિક રેટ ઘટાડે છે, જેનાથી વજન વધવાની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

સ્વસ્થ રહેવા સવારે બ્રેડને બદલે પૌષ્ટિક નાસ્તો લેવો જોઈએ.

Published by: gujarati.abplive.com