જો તમે પણ ઉંઘની સમસ્યાથી પિડાતા હોય તો આ ટીપ્સ અપનાવી શકો છો

Published by: gujarati.abplive.com

સાંજના સમયે ચા કે કોફી પીવાનું ટાળો

Published by: gujarati.abplive.com

સુવાના 1 કલાક પહેલા મોબાઈલ, લેપટોપ અને ટીવીનો ઉપયોગ બંધ કરો

Published by: gujarati.abplive.com

બેડરૂમમાં અંધારું, શાંતિ અને ઠંડક રાખો.

Published by: gujarati.abplive.com

સુતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરો

Published by: gujarati.abplive.com

રાત્રે હળવો અને સુપાચ્ય ખોરાક લો

Published by: gujarati.abplive.com

સુતા પહેલા 5-10 મિનિટ ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાની કસરત કરો.

Published by: gujarati.abplive.com

બપોરે લાંબી ઊંઘ લેવાનું ટાળો

Published by: gujarati.abplive.com

સુતા પહેલા પગના તળિયે હળવા હાથે તેલથી માલિશ કરવાથી માનસિક શાંતિ મળે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com