નાનકડી દેખાતી એલચી સ્વાસ્થ્ય માટે 'સુપરફૂડ' સમાન છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી એલચી ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે.

Published by: gujarati.abplive.com

તે પાચનતંત્રના ઉત્સેચકોને સક્રિય કરી પેટ હળવું રાખે છે.

Published by: gujarati.abplive.com

ગેસ, એસિડિટી અને પેટના ભારેપણામાં તરત રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

તે મોંના બેક્ટેરિયા દૂર કરી શ્વાસની દુર્ગંધ મટાડે છે.

Published by: gujarati.abplive.com

છાતીમાં બળતરા (Heartburn) થતી હોય તો એલચી શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

તે શરીરનું મેટાબોલિઝમ સુધારી વજન કંટ્રોલ કરે છે.

Published by: gujarati.abplive.com

એલચીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.

Published by: gujarati.abplive.com

હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

જમ્યા બાદ 1-2 એલચી ધીમે ધીમે ચાવીને ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com