દહીં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન B12 હોય છે



દહીંનું સેવન હાડકાંને મજબૂત બનાવે છે



ગરમીમાં દહીંનું સેવન સ્કીન માટે પણ ફાયદાકારક



દહીં ખાવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે



દહીં તમને ઉર્જાવાન બનાવે છે



દરરોજ દહીંનું સેવન કરવું જોઈએ



દહીં ખાવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે



રાત્રે દહીં ખાવાથી બચવું જોઈએ



તમે સવારે નાસ્તામાં અને બપોરના ભોજન સાથે દહીં ખાઈ શકો



આજે જ દહીંને તમારા ડાયેટમાં સામેલ કરો