પોષક તત્વોથી ભરપૂર ખજૂર સ્વાસ્થ્યને ચોંકાવનારા લાભ આપે છે



આપણા વડીલો પણ હંમેશા ખજૂર ખાવાની સલાહ આપે છે



ખજૂર ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે



ખજૂરમાં ફાઈબરની માત્રા વધુ હોવાથી તે પાચન માટે સારું



ખજૂર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



ખજૂર આપણને ચેપ સામે લડવાની શક્તિ આપે છે



ખજૂર તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



ખજૂર કેલ્શિયમ અને વિટામિન ડીનો સમૃદ્ધ સ્ત્રોત છે



તેના સેવનથી હાડકા મજબૂત બને છે



દરરોજ માત્ર 4-5 ખજૂરનું સેવન કરવું જોઈએ