ફળ આપણા શરીર માટે ફાયદાકારક છે.

ફળ ખાવાથી શરીરને પોષક તત્ત્વો અને ઊર્જા મળે છે

બીમારીમાં લોકોએ ફળો ખાવા ખૂબ લાભદાયી છે

પણ શું તમે જાણો છો કે રાત્રે ફળ ખાવા જોઈએ કે નહીં?

રાત્રે ફળ ખાવાથી બચવું જોઈએ

રાત્રે ફળ ખાવાથી અપચો અને ગેસની સમસ્યા થાય છે

રાત્રે જમ્યા પછી ફળ ન ખાવા જોઈએ

એનાથી પેટ ભારે થઈ શકે છે

ખાટા ફળો રાત્રે ખાવાથી પેટમાં એસિડની સમસ્યા થાય છે

આ માત્ર માહિતી છે વધુ સલાહ માટે ડૉક્ટરનો સંપર્ક કરો.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો