લસણને આયુર્વેદમાં 'મહાઔષધિ' ગણવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

રોજ સવારે ખાલી પેટે કાચું લસણ ખાવું ખૂબ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું 'એલિસિન' (Allicin) તત્વ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

લસણ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.

Published by: gujarati.abplive.com

તે મેટાબોલિઝમ તેજ બનાવે છે, જેથી વજન ઉતારવું સરળ બને છે.

Published by: gujarati.abplive.com

શરીરની વધારાની ચરબી (Fat) બાળવામાં તે ખૂબ મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

લસણના એન્ટી-ઓક્સિડન્ટ ગુણ ત્વચાને ચમકદાર બનાવે છે.

Published by: gujarati.abplive.com

તે લોહી શુદ્ધ કરે છે, જેનાથી ચહેરા પર ખીલ થતા નથી.

Published by: gujarati.abplive.com

તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણ શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

રોજ 1-2 કળી લસણ પાણી સાથે ગળી જવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com