ખોરાક ખાવાની આ રીતો વજન વધારે છે

Published by: gujarati.abplive.com
Image Source: pexels

જ્યારે આપણે ઝડપથી ખાઈએ છીએ ત્યારે પેટ ભરાવાનો સંકેત મગજ સુધી મોડો પહોંચે છે જેનાથી ઓવરઈટિંગ થાય છે

Image Source: pexels

ટીવી કે મોબાઈલ જોતી વખતે ધ્યાન ભટકે છે અને આપણે જરૂરિયાત કરતાં વધુ ખાઈ લઈએ છીએ

Image Source: pexels

ભૂખ ન હોવા છતાં વારંવાર કંઈક ખાતા રહેવું વજન વધારે છે

Image Source: pexels

વધુ પડતી મીઠી વસ્તુઓ જેવી કે મીઠાઈઓ મીઠા પીણાં કેલરીથી ભરપૂર હોય છે

Image Source: pexels

તળેલા અને જંક ફૂડમાં ચરબી અને કેલરી વધુ હોય છે જેનાથી વજન વધે છે

Image Source: pexels

લેટ નાઇટ ખાવાથી રાત્રે મેટાબોલિઝમ ધીમું થાય છે જેનાથી ચરબી જમા થાય છે

Image Source: pexels

ઝડપથી ખાવાથી પાચન પર અસર થાય છે અને વજન વધી શકે છે

Image Source: pexels

કોલ્ડ ડ્રિંક્સ કે જ્યુસમાં ખાંડ વધુ હોય છે તેને પીવાથી વજન વધે છે

Image Source: pexels

યોગ્ય સમયે ન ખાવું અનિયમિત ભોજન પણ વજનને અસર કરે છે

Image Source: pexels