કેળા ખાવાનો કોઈ નિશ્ચિત સમય નથી તમે અનુકૂળતા મુજબ ખાઈ શકો.

કેળામાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પોટેશિયમ અને વિટામિન B6 ભરપૂર હોય છે.

એક કેળામાં આશરે 422 મિલિગ્રામ પોટેશિયમ અને 0.4 મિલિગ્રામ વિટામિન B6 હોય છે.

વિટામિન B6 શરીરમાં પ્રોટીનના ઉપયોગ સહિત અનેક પ્રક્રિયામાં મદદ કરે છે.

કેળામાં રહેલા કાર્બોહાઇડ્રેટથી શરીરને ઝડપથી ઊર્જા મળી શકે છે.

તેથી કેળા વર્કઆઉટ પહેલાં કે પછી સારા નાસ્તા તરીકે લઈ શકાય છે.

ખાલી પેટે કેળું ખાધા બાદ તકલીફ ન થાય તો તેને નાસ્તામાં સામેલ કરી શકાય છે.

પેટ ફૂલતું હોય તો કેળું બ્રેડ, ઓટ્સ અથવા દહીં સાથે ખાઈ શકાય છે.

કેળા-દૂધનું કોમ્બિનેશન સામાન્ય ડાયટનો ભાગ બની શકે.

કેળા સમાન્ય ફળ છે જેને તમે કોઈપણ સમયે ખાઈ શકો.