મધ-કાજુ મિક્સ કરીને ખાવાથી અનેક ફાયદા થશે



મધ અને કાજુ આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા આપે છે



આ બંનેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે



જો શરીરમાં લોહીની ઉણપ હોય તો દૂર થાય છે



તમારા હાડકા મજબૂત બનાવે છે



સ્કીન માટે પણ મધ અને કાજુ ફાયદાકારક



કાજુમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન હોય છે



નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, પાચન તંત્રમાં રાહત મળે છે



મધ અને કાજુનું સેવન હ્રદય રોગમાં પણ રાહત આપે છે



રોજ સવારે તેનું સેવન કરવું જોઈએ