દિવસભર ઉર્જાવાન રહેવા સવારનો નાસ્તો હેલ્દી હોવો જરુરી છે



એવામાં તમે સવારમાં ઈડલી ખાઈ શકો છો



સાઉથ ઈન્ડિયાનો સૌથી લોકપ્રિય બ્રેકફાસ્ટ ઈડલી-સાંભર આખી દુનિયામાં લોકપ્રિય છે



નિયમીત ઈડલી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે



દરરોજ ઈડલી ખાવાથી કબજિયાત, પેટમાં દુખાવો જેવી પાચન સમસ્યાઓમાં પણ રાહત મળે છે



ફાઈબરથી ભરપૂર હોવાથી, તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે



ઈડલીમાં સારા બેક્ટેરિયા હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે



ઈડલી વરાળ પર રાંધવામાં આવતી હોવાથી તેમાં ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે



તે ઉચ્ચ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે



સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો