સરગવો રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે

જો દરરોજ સરગવો ખાવામાં આવે તો ચોંકાવનારા લાભ થશે

પાચન માટે પણ સરગવો સૌથી બેસ્ટ

હાઈ બીપીને સરગવો કંટ્રોલ રાખે છે

દરરોજ સરગવાનું સેવન કરવું જોઈએ

તેના સેવનથી શરીરમાં ઘણા ફાયદાઓ થશે

તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે

સરગવો ખાવાથી હાડકાં મજબૂત થાય છે

સરગવો સગર્ભા મહિલાએ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે

સરગવો રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે