દાડમમાં નોંધપાત્ર માત્રામાં પોષક તત્વો હોય છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર તમારા ડાયટમાં દાડમનો સમાવેશ કરવાની ભલામણ કરે છે.