કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



તે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે



કાચી ડુંગળીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે



જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડે છે



પાચનમાં સુધારો કરે છે



ડાયાબિટીસને નિયંત્રિત કરે છે



કાચી ડુંગળી ખાવાથી આંખોની રોશની વધે છે



જો કે, રાત્રે કાચી ડૂંગળી ખાવાથી બચવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો