રાત્રે ભાત ખાવાથી વજન વધવાની શક્યતા વધી જાય છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ રાત્રે ચરબી (Fat) તરીકે જમા થાય છે.

Published by: gujarati.abplive.com

સૂતી વખતે મેટાબોલિઝમ ધીમું હોવાથી કેલરી બળતી નથી.

Published by: gujarati.abplive.com

સફેદ ચોખા બ્લડ સુગર ઝડપથી વધારે છે, જે ડાયાબિટીસમાં જોખમી છે.

Published by: gujarati.abplive.com

રાત્રે ભાત ખાવાથી ઘણા લોકોને પેટ ફૂલવું અને ગેસ થાય છે.

Published by: gujarati.abplive.com

ભાતને બદલે મલ્ટિગ્રેન રોટલી, દલિયા કે સૂપ લેવું વધુ સારું છે.

Published by: gujarati.abplive.com

જો ભાત ખાવા જ હોય તો બ્રાઉન રાઈસ અને વધુ શાકભાજી સાથે ખાઓ.

Published by: gujarati.abplive.com

રાત્રિભોજન હંમેશા સૂવાના 2 3 કલાક પહેલા કરી લેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

PCOD અને શ્વાસની તકલીફ હોય તેમણે રાત્રે ભાત ટાળવા.

Published by: gujarati.abplive.com

બાળકો અને સ્પોર્ટ્સ પર્સન મર્યાદિત માત્રામાં ભાત ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com