દરેક લોકો દિવસની શરુઆત ચા સાથે કરે છે



ચાના કપ વગર દિવસની કલ્પના કરવી મુશ્કેલ



સાંજનો નાસ્તો ચા વગર પૂરો થતો નથી



કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે જેને ચા સાથે ખાવાનું ટાળવું



ચા સાથે આવી વસ્તુઓનું સેવન કરવાથી સમસ્યાઓ થઈ શકે



ચા સાથે પકોડા ખાવાથી પાચનતંત્ર નબળું પડી શકે



ચા સાથે ખાટી વસ્તુઓ કે લીંબુથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી



ઈંડા કે ડુંગળીમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ક્યારેય ન ખાવી



ચા પીતી વખતે હળદર યુક્ત ખોરાક ટાળવો



તેનાથી પેટમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે