રાત્રે આ ફૂડ ખાવાથી આવશે, સારી ઊંઘ નહિ વધે વજન



રાત્રે આ ફૂડ ખાવાથી આવશે, સારી ઊંઘ નહિ વધે વજન



સૂવાના 3 કલાક પહેલા ભોજન લો



રાત્રે ઓટમીલનું કરો સેવન



મખાના દૂધમાં નાખીને પીવો



રાત્રે કેળાનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે



સૂપ સલાડનું સેવન કરો



રાત્રે બદામનું દૂધ પીવાથી સારી ઊંઘ આવે



કહેવાય છે કે સૂતા પહેલા કાજુ ખાવા જોઈએ.



આ સારી ઊંઘ માટે મદદરૂપ છે