શિયાળામાં દૂધ પીવું ફાયદાકારક છે, કારણ કે તેની તાસીર ગરમ હોય છે જે શરીરને હૂંફ આપે છે.

Published by: gujarati.abplive.com

આ ઋતુમાં દૂધ સાથે ખજૂરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, ખજૂર ખાવાથી શરીરને ત્વરિત ઉર્જા અને શક્તિ મળે છે.

Published by: gujarati.abplive.com

ખજૂરને ગરમ દૂધમાં ઉકાળીને પીવાથી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

Published by: gujarati.abplive.com

ખજૂરમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

તે કુદરતી રીતે મીઠી હોય છે, તેથી દૂધમાં અલગથી ખાંડ ઉમેરવાની જરૂર રહેતી નથી.

Published by: gujarati.abplive.com

માત્રાનું ધ્યાન રાખો: શિયાળામાં દિવસ દરમિયાન માત્ર 2 થી 3 ખજૂર ખાવી પૂરતી છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતી ખજૂર ખાવાથી નુકસાન થઈ શકે છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું.

Published by: gujarati.abplive.com

સાવચેતી: ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં નેચરલ સુગર હોય છે.

Published by: gujarati.abplive.com

જો તમને ડ્રાયફ્રૂટ્સની એલર્જી હોય, તો ડોક્ટરની સલાહ લીધા વિના આ ઉપાય ન કરવો.

Published by: gujarati.abplive.com