તરબૂચમાં 92% પાણી હોય છે અને તે ખૂબ જ ઝડપથી પચી જાય છે.

Published by: gujarati.abplive.com

ભારે ભોજન પછી તરત તરબૂચ ખાવાથી પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે.

Published by: gujarati.abplive.com

મસાલેદાર ખોરાક અને તરબૂચનું મિશ્રણ ગેસ, પેટનું ફૂલવું કે એસિડિટી કરી શકે છે.

Published by: gujarati.abplive.com

ભોજન અને ફળ ખાવા વચ્ચે ઓછામાં ઓછો 1 કલાકનો સમય ગાળો રાખવો જરૂરી છે.

Published by: gujarati.abplive.com

જો તમે રાત્રે 8 વાગ્યે જમ્યા હોવ, તો 9 વાગ્યા પછી જ તરબૂચ ખાવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

તરબૂચ ખાધા પછી તરત પાણી પીવાની ભૂલ ન કરવી, તેનાથી ઉલટી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ આ ફળ મર્યાદિત માત્રામાં ખાવું કારણ કે તેમાં શુગર હોય છે.

Published by: gujarati.abplive.com

બજારમાંથી લાવેલું કાપેલું તરબૂચ હંમેશા 30 મિનિટની અંદર જ ખાઈ લેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ફ્રીજનું અતિશય ઠંડુ તરબૂચ ખાવાથી ગળામાં દુખાવો કે પાચનની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ફળ ખાધા પછી કોલ્ડ ડ્રિંક્સ કે સોડા પીવાથી પેટમાં રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com