કેળામાં ગ્લુકોઝ અને સુક્રોઝ હોવાથી તે શરીરને તરત જ ઉર્જા આપે છે.

Published by: gujarati.abplive.com

ઉનાળાની સવારની સુસ્તી દૂર કરી તાજગી આપવા માટે કેળું બેસ્ટ છે.

Published by: gujarati.abplive.com

તે કુદરતી એન્ટાસિડ છે, જે એસિડિટી અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

મસાલેદાર ખોરાક કે ડિહાઇડ્રેશનથી થતી એસિડિટીમાં મોટી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

ફાઇબરથી ભરપૂર હોવાથી તે પાચન સુધારે છે અને કબજિયાત મટાડે છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે કેળું ખાવાથી પાચન એન્ઝાઇમની કાર્યક્ષમતામાં સુધારો થાય છે.

Published by: gujarati.abplive.com

કેળામાં રહેલું પોટેશિયમ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવી રાખે છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં પરસેવા વાટે નીકળતા જરૂરી પોષક તત્વોની તે ત્વરિત ભરપાઈ કરે છે.

Published by: gujarati.abplive.com

તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

ટ્રિપ્ટોફેન તત્વ મૂડ સુધારે છે અને ગરમીને લીધે થતી ચીડિયાપણું ઓછું કરે છે.

Published by: gujarati.abplive.com