તરબૂચ સ્વાસ્થ્યને અનેક ફાયદા આપે છે



હાર્ટ માટે પણ તરબૂચનું સેવન સૌથી બેસ્ટ છે



તરબૂચ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે



તરબૂચમાં ઘણા પોષકતત્વો હોય છે



તેમાં ફાઈબર, આયરન, બીટા કૈરોટિન અને લાઈકોપિન હોય છે



તરબૂચનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



હાર્ટને તરબૂચ ખાવાથી ઘણા લાભ મળે છે



તેમાં ઓછી માત્રામાં કેલેરી અને ફેટ હોય છે, જે હાર્ટ માટે સારુ



તરબૂચના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે



આ કારણે હાર્ટ એટેક અને અન્ય બીમારીઓનું જોખમ ઓછું રહે છે