લો બીપીના ઘરેલુ અસરકારક ઉપાય

Published by: gujarati.abplive.com

લો બીપી થાય ત્યારે સૌથી પહેલાં બેસીને અથવા સૂઈને આરામ કરો.

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની ઉણપ હોય તો પૂરતું પાણી પીવું મદદરૂપ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ડૉક્ટરની સલાહથી ORSનું સેવન ડિહાઇડ્રેશનમાં ઉપયોગી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેતા થોડા-થોડા સમયાંતરે ભોજન લો.

Published by: gujarati.abplive.com

આહારમાં દાળ, શાકભાજી, ફળ અને પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો.

Published by: gujarati.abplive.com

લો બીપીમાં વધુ ગરમીમાં લાંબો સમય ઊભા રહેવાનું ટાળો

Published by: gujarati.abplive.com

દવાઓના કારણે બીપી ઘટતું હોય તો પોતાની રીતે દવા બંધ ન કરો.

Published by: gujarati.abplive.com

થોડી થોડી વારે પાણી પીને શરીરને હાઇડ્રેઇટ રાખો

Published by: gujarati.abplive.com

આ પ્રાથમિક ઉપચાર છે આ સમસ્યામાં ડોક્ટર પાસે જવું જરૂરી છે

Published by: gujarati.abplive.com