માઇગ્રેઇનના દુખાવાનો કારગર ઉપાય



અસહ્ય અડધા ભાગમાં દુખે છે



આ એક દેશી ઉપાય આ પીડામાં કારગર



વરિયાળી માઇગ્રેઇનના ઉપચારમાં અકસીર છે



વરિયાળી અને સૂઠને પાણીમાં ઉકાળી લો



ઠંડી થયા બાદ તેના ટીપા નાકમાં નાખો



વરિયાળી અને મિસરીને પીસી લો



200 ગ્રામ વરિયાળી 100 ગ્રામ મિસરી લો



આ બંનેનું એક ચૂર્ણ તૈયાર કરો



ખાલી પેટ ચૂર્ણને એક ગ્લાસ પાણી સાથે પીવો



1 મહિનો આ પ્રયોગ નિયમિત કરો



માઇગ્રેઇનની સમસ્યા છૂમંતર થઇ જશે