લીલા શાકભાજી, ફળો અને આખા અનાજનો તમારા આહારમાં સમાવેશ કરો

Published by: gujarati.abplive.com

દાળ, ચણા, ટોફુ અને પનીરના સેવન કરવાથી શરીરને જરુરી પ્રોટિન્સ મળશે

રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે સફેદ ભાત, બ્રેડ, મીઠાઈઓનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ

બદામ, બીજ, એવોકાડો, ઓલિવ તેલનો ઉપયોગ મધ્યમ માત્રામાં કરવો જોઈયે

ગ્રીન ટી પીવાથી વધારાની ચરબી બર્ન થાય છે

​​ભોજન પહેલાં પાણી પિવાથી ભૂખ નિયંત્રિતમાં રહે છે

મોડી રાત્રે ભોજન કરવાનું ટાળવું જોઈએ

દરરોજ સવારે વૉક, યોગા કરવાથી વજન ઘટડવામાં મદદ થાય છે

દરરોજ 7થી 8 કલાક જેટલી ઊંઘ લેવી શરીરના સ્વસ્થ માટે જરુરી છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.