અસ્થમાના અટેકથી બચવાના કારગર ઉપાય



રાત્રે અસ્થમાના અટેકને કેવી રીતે ટાળવો?



તમારા રૂમને સારી રીતે સાફ રાખો



ડસ્ટ-પ્રૂફ ગાદલા અને ઓશીકા લગાવો



દર અઠવાડિયે ચાદર ધોવાની ટેવ પાડો



બેડ સીટ ધોવા ગરમ પાણીનો કરો ઉપયોગ



પાલતુ પ્રાણી રાખવાનું ટાળો



સૂતી વખતે તમારું માથું ઊંચું રાખો



પરફ્યુમનો ઉપયોગ કરવાનું ટાળો



એર ફ્રેશનરથી એલર્જી વધુ શકે છે